Thursday 23 January 2020

testinf 2



અનુક્રમણિકા
એકમ નંબર
 એકમનું  નામ
વિષયવસ્તુ
પેજ નંબર
 અજબ જેવી વાત છે.
ગ,મ,ન,જ, કાનો

૨.
      આવ રે વરસાદ
વ,ર,સ,દ,એક માત્રા

૩. 
મને વહાલા મારા બા.
ક,બ,અ,છ,એ,આ

૪. 
સંપ તો રાખવો પડે.
પ,ડ,ત,ણ,ઇ,ઈ,હસ્વ ઈ,દીર્ઘ ઈ

૫.
ટોપીવાળો ફેરિયો
લ,ટ,ચ,ખ, બે માત્રા

૬. 
લાલુ અને પીલુ
ઝ,હ,ઘ,ળ,ઉ,ઊ, હસ્વ ઉ,દીર્ઘ ઊ

૭. 
ફૂલણજી કાગડો
ભ,ય,ધ,ફ,કાનો એક માત્રા,કાનો બે માત્રા

૮. 
હું પણ.......
ઢ,ઠ,શ,થ,અનુસ્વાર (.)

૯.
આ દાતરડું ?
૧ થી ૮ એકમ પુનરાવર્તન

૧૦. 
મિત્રની મદદ
ષ,ત્ર,જ્ઞ

૧૧. 
યજ્ઞનો ઘોડો
ક્ષ,શ્ર,ઋ,રૂ

૧૨. 
અચ્ચર આવે......
સદંડી મૂળાક્ષરો

૧૩. 
ચપટી વાગે પટ્ટ...પટ્ટ
દંડરહિત સમાન મૂળાક્ષરો

૧૪. 
બચ્ચું કહે .....
દંડરહિત અને  સદંડી અસમાન મૂળાક્ષરો

૧૫. 
પવન અને સૂર્ય
‘ ર ’ કાર વાળા મૂળાક્ષરો

૧૬. 
લાલચનું પરિણામ
વાર્તા અંગે પ્રશ્નો

૧૭. 
તું આવ મજાની ખિસકોલી
સંવાદ અને પ્રશ્ન વાક્ય

૧૮. 
કઈ એકલા ખવાય?
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો 

૧૯. 
દલો તરવાડી
નો,ની,નું,ના પ્રત્યય,દિશા ઓળખ
















ધોરણ-૧
એકમ-૧ અજબ જેવી વાત છે.
અધ્યયન નિષ્પતિ:- ગ,મ,ન,જ,અને(કાના) થી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
F (કાનો)
F (કાનો)
ગા
ના
ગા
મા
નન
ગા
જા
ગગ
ગન

ગન
ગા
જા
મન
ગજ

મન
મા
જા
 નન


જજ
મામા
જા




મા
જમના




મા
ગાના




ના





નાના





ના

વાકયોનું વાંચન અને લેખન 
૧. ગગન ગામમા જા.
૨. ગગન ગાન ગા.
૩.મગન મગ જમ.
૪.મગન નમ.
૫.ગગન નમ.
૬.જગન જમ.
૭.જગન મગ જમ.
૮.મગન ગામમા જા.
૯.નમન મગ જમ.
૧૦.નમન ગામમા જા.
૧૧. જમના મગ જમ.
૧૨.જમના ગામમા જા.
૧૩.જમના ગાન ગા.
૧૪. મામા મગ જમ.
ધોરણ-૧
એકમ-૨ આવ રે વરસાદ
અધ્યયન નિષ્પતિ:- વ,ર,સ,દ, અને (એક માત્રા) થી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
(એક માત્રા)
(કાનો+એક માત્રા)
વે
વા
વે
વા
રસ


રે
વા
રદ



રે
વારસ




સે
રા




સે
રા




દે
સેવા




દે
સાસા




વરસે
વરસા





સાદર
શબ્દોનું વાંચન અને લેખન
(કાનો+એક માત્રા)
(કાનો+એક માત્રા)
(કાનો+એક માત્રા)
(કાનો+એક માત્રા)
રસદા
ના
રાગન
દા
દા
ને
મે
દાદા
દા
મે
ગે
દા
વા
જેવા
રે
ના
દાદા
મેના
ને
નારદ
રેવા
વાનર
સા

નેવા
રાસમ
સા

વે
સારસ
સાવજ

વનરા
રમવા
ગે

વગદા
મારગ
સેના

વે
રે
દા

જમવા
નાગર
   નાદા



વાકયોનું વાંચન અને લેખન
૧. વેદ સેવ જમ.
૨. મગન રાસ રમવા જા.
૩.સેવ મને ગમે.
૪.નમનને વરસાદ ગમે.
૫.સરદાર રસ જમ.
૬.દાસ ગાન ગા.
૭.રેવા દસ રાસ ગા.
૮.મદન વેદ સમજ.
૯.વનરાજ જમવા જાવ.
૧૦.મદન વરસાદને નમ.
૧૧. સાવજ ગાન ગા.
૧૨.વાનર ગામમા જા.


ધોરણ-૧
એકમ-૩. મને વહાલા મારાં બા.
અધ્યયન નિષ્પતિ:- ક,બ,અ,છ,એ,આથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
બે
જબ
બા
છા
કમ
અમન
છે
કા
કબર
મર
જાર
વાજ
છા
કતા
કા
કવાસ
નાજ
છા
કતાર
કા
બા
કાર
છાતા
કબાર
કાર
કા
બા
મર

કવાર
ગમ
કા
બા


નક
વજે
કાબર
બાબા


 
વસે
કે
બા



વાકયોનું વાંચન અને લેખન 
૧. કાબરને સેવ ગમે છે.
૨. એક અજબ અકબર છે .
૩.એક ગામ છે.
૪.આજે રજા છે.
૫.એકતાના કાન નાના છે.
૬.અનાજ બકવાસ છે.
૭.કાબરબેન કામ કરે છે.
૮.આમા એક છેદ છે.
૯.બસ આવે છે.
૧૦.આગમને કેરમ ગમે છે.
૧૧. એક કાર છે.
૧૨.કનક કેરમ રમ.
૧૩.જમના કેરમ રમ.
૧૪. મામા રસ જમ.
ધોરણ-૧
એકમ-૪ સંપ તો રાખવો પડે.
અધ્યયન નિષ્પતિ:- પ,ડ,ત,ણ,ઇ,હસ્વ ઇ,દીર્ઘ ઈ થી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
ડી
તા
જનેર
અનાડી
બા
તિરા
નામ
પી
સગડી
  તા
દાણા
કિસાન
બાજરી
પી
ડી
તા
વીણા
વિકાસ
બકરી
પી
પાડી
પાણી
પિતા
ગરીબ
  પાડી
તા
સાસી
પી
નારી
પાકી
નાવડી
કા
દાત
ડિનર
પારી
 પારસી
પાવડી
રાણી
પરિમિતિ
કેરી
પાણી
તાડી
નેતા
ણિ
તિ
પાપડી
પાવી
છાબડી
રેતી
નાગ
પિતાજી
રીના
પારી
વાછડી
આપણે
અદિતિ
મીના
વાકયોનું વાંચન અને લેખન 
૧. આગગાડી આવે છે.
૨. તે ઈજનેર છે.
૩.આ મારા પિતાજી છે.
૪.ગણિતમાં પરિમિતિ આવે છે.
૫.સગડી ગરમ છે.
૬.તાપી નદી મને ગમે છે.
૭.રાણીબેન રેતી આપ.
૮.મારા મામી પારસી છે.
૯.સાડીની કિનારી સરસ છે.
૧૦.આજે અમદાવાદમા પાણી છે.
૧૧. અવની પિકનિક પર જા.
૧૨.બાજરીના દાણા સારા છે.
૧૩.આ નાગણ છે.
૧૪. રાતરાણી તેજ છે.
ધોરણ-૧
એકમ-૫. ટોપીવાળો ફેરિયો.
અધ્યયન નિષ્પતિ:- લ,ટ,ચ,ખ, (બે માત્રા)થી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
(બે માત્રા)
(બે માત્રા)
ટા
કલી
દૈનિક
વૈરાગ
ટી
મેલી
ખાતર
સૈનિક
ચૈતર
ગન
ટે
કમક
ખાખરા
રાવત
જૈમિન
સણ
પાલી
ચા
ખેતર
નૈનિતાલ
કૈલાસ
પસણી
 
રબી
ખા
કૈવલ
નૈતિક
  લા
બલર
ખા
પૈસા
મૈસુર
લા
ના
ખીચડી
પૈસાદાર
નૈના
  લા
ટેબલ
રણ
ખી
વૈ

લાલ
ટા
ચારણ
ખી
ખૈબર

લીલા
ટીટી
ચી
ખેલાડી
લૈલા

લે
ટી
ચીપક
ખાટલી
જૈ

વાકયોનું વાંચન અને લેખન 
૧. આજે સૈનિક આવવાના છે.
૨. ચૈતર માસ ચાલે છે.
૩.સૈનિક લાલ  છે.
૪.વૈરાગ પૈસા ગણે છે.
૫.વિલાસબેન વૈદ છે.
૬.નૈતિક અને જૈમિન ઐરાવત પર બેસે છે.
૭.દૈનિક પેપર સારા છે.
૮.વૈદજી દવા આપે છે.
૯.વૈદજી નાડી પકડીને દવા આપે છે.
૧૦.આરતી ખૈબરને નમન કર.
૧૧. આપડી પાસે જૈવિક ખાતર છે.
૧૨.ખાટલી નાની છે.
૧૩.ટપાલી ટપાલ લાવે છે.
૧૪. લપસણી લાલ છે.
ધોરણ-૧
એકમ-૬. લાલુ અને પીલુ.
અધ્યયન નિષ્પતિ:- ઝ,હ,ઘ,ળ,ઉ,(હસ્વ ઉ), ઊ (દીર્ઘ ઊ) થી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
ડપ
નળ
તરડ
ટપટ
ઘા
જાસ
મૂછ
ગમગ
ઘા
પવાસ
તડબૂ
ઝા
ઘા
પર
જાસૂ
ઝાલર
રણ
ઘા
ઝાક
ઝુડાઝૂ
ખજૂર
 ઝૂલણા
હાથી
ઘી
મૂળા
હુલા
બૂમાબૂ
બૂક
હે
ઘુમર
પૂતળી
રુણા
નૂરજહા
   ઝે
હાજરી
ઘુવડ
સૂતળી
ગુલાબી
નૂરાની

હિસાબ
લાલઘૂ

આલુ
ચૂલા

હુનર


જુવાર
ડૂડા

હુક


મુનીમ
સૂ
વાકયોનું વાંચન અને લેખન 
૧. ઝાડ પર સાપ છે.
૨. ખેડૂત હળ ચલાવે છે.
૩.જાદુગર ઘુવડ પર જાદુ કરે છે.
૪.સવારે સુરજ ઊઘે છે.
૫.મૂળા લાલ છે.
૬.આજે ઉજાસ સારું છે.
૭.પૂજારી પૂજા કરે છે.
૮.તડબૂચ ગુલાબી છે.
૯.ઊન ગરમ છે.
૧૦.ચાલાક હરણ ચાલે છે.
૧૧. ગુજરાતી અઘરું છે.
૧૨.વાદરા હૂપાહૂપ કરે છે.
૧૩.ખજૂર પાકુ છે.
૧૪. મેહુલ આલુ આપે છે.
ધોરણ-૧
એકમ-૭. ફૂલણજી દેડકો.
અધ્યયન નિષ્પતિ:- ભ,ય,ધ,ફ,(કાનો એકમાત્રા) તેમજ (કાનો બેમાત્રા)થી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
(કાનો એકમાત્રા)
(કાનો બે માત્રા)
 જન
તિ
રમ
ભમો
ભૌમિક
તિન
જા
રજ
ભમરડો
ચૌ
ભા
નિલ
માલ
ફાગણ
ભમરો
મૌલિક
ભાવિકા
જા
ગી
રતા
ભડકો
ભૌતિક
 ભાવે
આલ
રતી
સા
નો
  યૌવન
ના
દુધા
ટાકડા
ધો
ભૌમિતિક
 ભારત

દુવિધા
ફાનસ
ધોબી
ગૌતમ
રત

સુવિધા
ફિરકી
ફુવારો
નૌતમ
ભારતી

ધા
રાળ
ફોરમ
મૌન
ભાવિક

ધાકળ
ઢણી
નૌકા
ભાવિન


ણસ
ઉનાળો
ચૌહાણ
વાકયોનું વાંચન અને લેખન 
૧. ગૌતમ ગાય દોહે છે.
૨. મૌલિક રોટલા બનાવે છે.
૩.આ ઉનાળો આકરો છે.
૪. નિલય નૌકાવિહાર કરે છે.
૫. ગૌરવ ગીત ગાય છે.
૬. નૌતમ કેનેડા જાય છે.
૭. મને કોયલ નો ટહુકો બહુ ગમે છે.
૮. આ ફુવારો લાઇટવાળો છે.
૯. ધોબી કપડા ધૂવે છે.
૧૦. ગાયનું નામ ગૌરી છે.
૧૧. ચાલો સૌ ફટાકડા ફોડીએ.
૧૨. સૌમિલ પોલીસ છે.
૧૩. ચૈતર પછી વૈશાખ આવે છે.
૧૪. ગૌસેવા કરવી સારી છે.
ધોરણ-૧
એકમ-૮. હું પણ.....
અધ્યયન નિષ્પતિ:- ઢ,ઠ,શ,થ, >( અનુસ્વાર) થી બનતાં શબ્દો તેમજ વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
>( અનુસ્વાર)
>( અનુસ્વાર)
 
રણ
ઢં
ખં
રમ
ના
કં
નં
ળક
રાવ
રણાઈ
થાળી
શંકા
સં
ગલો
ળિયો
ણગાર
થોડી
શંકર
પંખી
સરડો
ઠિયો
આકા
રમોસ
શં
  થાંભલો
ઢોલક
મીઠી
નિશાચર
થા
શતરં
ભંડોળ
  ઢેફું
ઠઠ
શુકુન
થોમસ
સંગાથ
થૂકવું

ઠોકર
શુ

મંથન
જં


શુભમ

ઢીંગલી
ભં




બંગડી
રં




શુભારં
રંભા
વાકયોનું વાંચન અને લેખન 
૧. ઢગલા પર રંગબેરંગી પંખી બેઠા છે.
૨. બોરનો ઠળિયો કઠણ છે.
૩. સંખ સફેદ છે.
૪. વંદન થરમોસ પકડ.
૫. ઢીંગલી નાની પણ સુંદર છે.
૬. ગાંધીજી રેટિયો કાતતા હતા.
૭. શંકર શરણાઈ વગાડે છે.
૮. રીંગણાં જાંબલી  છે.
૯. લીંબુ ખાટા છે.
૧૦. શૈલી ઢીંગલી સાથે રમતી હતી.
૧૧. ઝાડનું થડ મોટું છે.
૧૨. થોમસ કસરત સરસ કરાવે છે.
૧૩. આ ડીશમાં બાર બંગડી છે.
૧૪. સંતને નમન કરવા જોઈએ.
ધોરણ-૨
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
રમ
ગર
વલગઢ
નક
તન
મત
ગાજર
મા
નાટક
જાનકી
વાસણ
રા
ગે
મેના
નેના
જેતપુર
વેરભાવ
રેવડી
ગિરનાર
માણેક
નારાયણ
જાણસારું
વાદળ
રાવજી
ગાંધીનગર
મીનાકારી
નિરંતર
જિજ્ઞા
વિમાન
રીં
 જયાગૌરી
મિથુન
નિશાન
જીવન
વીરગતિ
રિવાજ
ગુરુવાર
મૈયા
નૈયા
જૈવિક
વૈ
રૈયત
 ગોવાળ
મુખવાસ
નુકસાન
જુવાર
કડવું
 રુ
ણપતિ
મૂનીર
નૂરી
જૂ
વોકળો
જીરું
ગંધનાશક
ભૂમિ
નોળીયો
જોષણ
વાં
જોરાવર
ગંગા
મોશાળ
નૌકા
જંગલ
વેતાલ
રં
ધોરણ-૨
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
મર
જગર
સાસા
દા
કાપડ
બાજુ
પનું
છાયા
સેવક
દેદરડા
કેરમ
બેલાબે
ઝાઝ
છેલાભાઈ
સાવજ
દાવોલ
કાકા
બાળક
કાર
છાપરું
સીરો
દિનાર
કિરપાલ
બિલાડી
ગગાડી
છીકણી
  સિનોર
દીવાદાંડી
કીડી
બીમારી
સપાસ
છૈયા
સૈનિક
દૌ
કૈવલ
બૈજુબાવરા
ળો
છૂ
  સુથાર
દુકાન
કુમાર
બુમાબૂ
અંકુર
છો
સૂચિત
દૂ
કૂતરો
બોથમ
 આંગણે
છીપલા
સોમવાર
દોરડું
કોબીજ
બૌવા
અં
કડછી
સૌમિલ
દંડનાયક
કૌ
બંધન
જયઅંબે
છા
ધોરણ-૨
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
રણ
બલું
 
લચી
પા
દાબડા
તાપણું
વટાણા
પણાં
બુ
પે
ડેરી
તેપન
એર
જુબાજુ
ળખ
પિકનિક
ડાબર
તાળાબંધી
સાસી
 રાવત
રવ
પીપૂડી
ડીસા
તિરાડ
પાણી
 ળો
બાદ
પૈસાદાર
ડોડા
તી
વાણી
ટલો
પુલી
પાવડો
તૈયબ
લપસણી
મેરિકા
કાંત
પૂનમ
નાવડી
તુવેર
ણુ
ગળ
અંતર
પોપટ
કોડિયું
તોમર
રાણી
શોક
અંદર
પૌરાણિક
બંગડી
તંગ
લસ
અંગાર
વતું
પંચર
શેરડી
પતંગ
પૌરાણિ
ધોરણ-૨
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
દગાહ
યળ
લાદી
ટા
ચાચા
ખાખરા
ભવા
લામ
લેશન
ટે
ચેતના
ખેતર
શા
મારત
લાલચ
ટામેટાં
ચાંચ
ખાખરા

વેવા
લિસોટા
ટીખડી
ચિંતન
ખિસું

નામ
લીચી
ટીના
રુચિ
ખી


લૈલા
ટુવા
ચીકુ
ખૈબરઘાટ


લુહાર
ટુવાલ
ચુવા
ખુરશી


લૂ
ટેબલ
ચૂચા
ખૂરપી


લોચન
ના
ચોટલો
ખોરવાડ


લંડન
ચૌધરી
ખંતીલા
ધોરણ-૨
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
પાપી
તરડ
ઝાડુ
હાજર
ઘારી
વાદળા
જમ
ઝે
હેરાન
ઘેઘૂ
પીપ
ઝાંઝ
કુહાડી
ઘાણી
ડુંગળી
બે
ઊંજા
ઝિ
હિજરત
ઘી
રતાળુ
પયોગ
ધઈ
  ભલું
હિસાબ
લાલઘૂ
જામફ
પરાણું
ઊંડી
ઝુમર
હીચકો
ઘૂઘરી
કોથળો
નાળો
ડાડે
   ઝૂ
હુજૂર
ઘૂમી
ભડાટ
મિયા
ઊંચી
ઝં
હુમાયું
ઘૂમર


ઝંડો
સાહે
ઘોમટો
શિયા


ઝૂમણી
હં
ઘં
વાળં


ધોરણ-૧
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
જન
 
ગલો
મૂ
ભારત
યાતાયા
ધાણી
ફા
ઢા
ઠાકોર
ભે
મદૂત
ધેડું
ફે
ઢે
ઠેકડી
ભાનુ
કો
ધારા
ફાનસ
ઢાળીયો
કોઠા
ભિમા
યુવક
ધીરજ
ફાફડા
ઢીંગલી
બાજ
 ભીંજાય
પપૈયું
દૂધી
ફિરકી
ઢી
વૌઠા
ભૈરવી
ડોયો
સાધુ
બરફી
ઢુ
કોઠા
  ભુજા
ખડિયો
ધૂવાપુવા
ફૈજલ
ઢોલીયો
કાંઠે
વિભૂતી
વંદની
ધૂ
ફુવારો
ઢં
ઠેડો
ભોજન
રૈયાજી
ધૂ
ફૂલહાર
ઢો
મૂ
ભંજન
યંકર
ધોજે
ફોગટ
ઢીંઢોરો
સંગ
ધોરણ-૧
એકમ-૯. આ દાતરડું કેવું?
અધ્યયન નિષ્પતિ:- એકમ-૧ થી ૮ માં આવતા તમામ શીખેલા મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
અનુસ્વાર
અનુસ્વાર
રણ
રબત
રમોશ
મંથન
આંણું
રમ
રણાઈ
થા
પારણું
ગંગા
પંકજ
શા
નિવાર
થાળી
હા
નં
ડંડો
શેવાળ
શાની
થેપલા
એકના
જં
લાંબો
શાકભાજી
નિશાની
થાપટ
થામણા
વંદન
ચંપક
 કૌશિ
શુકુન
થિનક
થા
રંગારં
ખંતીલો
શિવાજી
શૈશિ
થી

સંજય
સં
  શીયા
શૈશ
મિથુ

દંગલ
ઝંકાર
શૈલા
મળીશું
થૂવા

કંચન
હંસલો
શંકર
શુ
થો

બં
ઘં
શોભા
શુભારંભ
થૂંકદાની

અંજલી
ભંડાર
વાકયોનું વાંચન અને લેખન 
૧. ચમન લખ.
૨. રજત ઝટપટ આવ.
૩. શરદ છત પર ચડ.
૪. જગત ગરમ ગરમ જમ.
૫. રાધા અનનાસ ખા.
૬. ભગવાન દયા કર.
૭. એક રાજા હતો.
૮. નરેશ ફૂલ લાવે છે.
૯. કેરી મીઠી લાગે છે.
૧૦.બા બટાટા લાવશે.
૧૧. જમીન પર ખેતી થાય છે.
૧૨. આ આપણા ભાઈ છે.
૧૩. આ આગબોટ નાની છે.
૧૪. પેલો અજગર ઝેરી છે.
૧૫. મારા મામા જમે છે.
૧૬. હિતેશા લખે છે.
૧૭. વેલજી ખેતર ખેડે છે.
૧૮. કિસાન ઘાસ કાપે છે.
૧૯. બા પાપડ આપ.
૨૦. ચિરાગ વિમાન બતાવ.
૨૧. જામફળ શિયાળાનું ફળ છે.
૨૨. બોરનો ઠળિયો કઠણ હોય છે.
૨૩. બાણ ધારદાર છે.
૨૪. પીપૂડી વાગે પમ પમ.
૨૫. છતના પતરે કાબર આવે.
૨૬. ઇલા પાપડ આપ.
૨૭. ઈશા મારી બહેન છે.
૨૮. લપસણી બગીચામાં હોય છે.
૨૯. લખોટીઓ કાચની છે.
૩૦. ટપાલી ટપાલ વહેચવાનું કામ કરે છે.
૩૧. તેર પછી ચૌદ આવે.
૩૨. ચૈતર પછી વૈશાખ આવે છે.
૩૩. ખુરશી લાકડાની છે.
૩૪. ખેડૂત અનાજ પકવે છે.
૩૫. ઝાડ પર બુલબુલ  છે.
૩૬. ઝાકળથી પગ પલળે છે.
૩૭. હરણ ઝડપથી દોડે છે.
૩૮. હળ ખેતીનું સાધન છે.
૩૯. તારા ઝગમગ  ઝગમગ  થાય છે.
૪૦. આ દવા ઊધઈની છે.
૪૧. ઊન ગરમ છે.
૪૨. ઝૂલ નાની છે.
૪૩. ઘુવડ કાળી છે.
૪૪. શિયાળ દોડે છે.
૪૫. બગલો ધોળો ધોળો છે.
૪૬. ભૌતિક નિશાળે જાય છે.
૪૭. મૌલિક પાણી પાય છે.
૪૮. યતિ એટલે જૈનમુનિ.
૪૯. યોગ ભગાડે રોગ.
૫૦. ધજા મોટી છે.
૫૧. ધોકો લાકડાનો છે.
૫૨. નાગની ફેણ નાજુક છે.
૫૩. ફિરકી લાકડાની છે.
૫૪. આ નારંગીનો ઢગલો છે.
૫૫. ઢોલ ઢમ ઢમ વાગે છે.
૫૬. આ થાળી પાનની છે.
૫૭. આજે ઠંડી વધારે છે.
૫૮. ઠળિયો વાવીએ તો ઝાડ થાય.
૫૯. શતરંજ એક રમત છે.
૬૦. અંશ હોશિયાર છોકરો છે.
૬૧. આ થેલો કાપડનો છે.
૬૨. થળ જાડું હોય છે.
૬૩. શંખ સફેદ હોય છે.
૬૪. ઢંગલી નાની નાની છે.
૬૫. આ કલરનો કૂચો છે.
૬૬. રીમા લપસણી ખા.
૬૭. ભવૈયા ભવાઇ ભજવે છે.
૬૮. આ લાલ બંગડી છે.
૬૯. કંચન એક પાઇલોટ છે.
૭૦. આ પંગતમા સો લોકો જમવા બેઠા છે. 
ધોરણ-૨
એકમ-૧૦. મિત્રની મદદ
અધ્યયન નિષ્પતિ:- ષ,ત્ર,જ્ઞ મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
  
ત્ર
ત્ર
જ્ઞ


મની
ત્ર
પવિત્ર
જ્ઞ


આશિ
માત્ર
યંત્ર
જ્ઞા


વિષા
છાત્ર
વાત્ર
જ્ઞાતા


વિશે
ત્રા
વિચિત્ર
જ્ઞાની


મનીષા
નેત્ર
રાત્રિ
જ્ઞાતિ


અનિમે
પુત્ર
ત્રેવડ
જીજ્ઞે


વિદૂ
મિત્રો
ત્રાજવું
વિજ્ઞા


  ષા
ત્ર
નવરાત્રી
વૈજ્ઞાનિક


પો
સચિત્ર
ત્ર
જ્ઞવેદી


મૂ
ત્રિરંગો
સમયપત્ર
જ્ઞે


ટકોણ
ચૈત્રી
ત્રી
સંજ્ઞા


વાકયોનું વાંચન અને લેખન 
૧. મનીષ ધોરણ બે માં ભણે છે.
૨. ઉષા રમવા જા.
૩. મૂષક દરમાં રહે છે.
૪. આ ભારતનો ત્રિરંગો છે.
૫. પ્રજ્ઞા એટલે ધોરણ એક બે.
૬. નવરાત્રી એક તહેવાર છે.
૭. આશિષ વિજ્ઞાન ભણાવે છે.
૮. વિજ્ઞાન એટલે સવિશેષ જ્ઞાન.
૯. વિજ્ઞાપન એટલે નિવેદન.
૧૦. વિવિધ શોધખોળો વિજ્ઞાનને આભારી છે.
૧૧. આ ત્રાજવું છે.
૧૨.  આ ગણિતની વિવિધ સંજ્ઞાઓ છે.
૧૩. લીમડાનો રસ એક ઉતમ ઔષધ છે.
૧૪. પોષ પછી મહા આવે.
ધોરણ-૨
એકમ-૧૧. યજ્ઞનો ઘોડો
અધ્યયન નિષ્પતિ:- ક્ષ,શ્ર,ઋ,રૂ મૂળાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
   ક્ષ
શ્ર
રૂ


ક્ષ
શ્ર
રૂ


ક્ષ
શ્રવણ
તા
રૂ


ક્ષમતા
શ્ર
તુ
મશરૂ


 ક્ષિ
શ્રમિક
ષભ
રૂ


ક્ષમા
શ્રાવણ
ષિ
રૂરૂ


 ક્ષ
વિશ્રા
તુઓ
રૂષા


રાક્ષ
મિશ્ર
ગ્વેદ
રૂપિયા


  ક્ષ
શ્રીરામ
તુગીત
રૂમા


  ક્ષેત્ર
  શ્રીના
ષિવર
રૂપાળું


ક્ષેત્રફળ
શ્રીગણેશ
ચા
રૂમાલ


ક્ષિતિજ
શ્રીલંકા
ષિ
રૂપાલી


વાકયોનું વાંચન અને લેખન 
૧. મહારાજ આપ અમારું રક્ષણ કરો.
૨. આ પક્ષી સુંદર છે.
૩. ક્ષય એક રોગ છે.
૪. શ્રવણ કાવડ લઈને જાય છે.
૫. આ શ્રીરામનો આશ્રમ છે.
૬. ભારતની બાજુમાં શ્રીલંકા છે.
૭. મામા મને સો રૂપિયા આપે છે.
૮. રૂમા રૂમાલથી નાક સાફ કર.
૯. આજે આપણે રૂબરૂ મળીશું.
૧૦. આપની ત્રણ ઋતુઓ છે.
૧૧. ચાલો ઋતુગીત ગાઈએ.
૧૨. આજે ઋષિ આવવાના છે.
૧૩. આ શાનું મિશ્રણ છે?
૧૪. બોલો શ્રી રામ કી જય.
ધોરણ-૨
એકમ-૧૨. અચ્ચર આવે......
અધ્યયન નિષ્પતિ:- સદંડી મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
 થ્થ
મુન્ના
દિલ્લી
બ્બુ


ચ્ચ
ફુગ્ગા
બિલ્લિ
પ્પુ


ચ્ચ
ધ્ધ
બ્બી
ચ્ચી


બ્બ
હુલ્લ
સ્સી
 બ્બી


 બ્બ
ભ્ભો
પ્પી



મ્મ
લ્લો
સ્સી



ખ્ખ
લ્લો
મ્મી



ખ્ખ
કિસ્સો
પ્પી



 પ્પ
જિલ્લો
મુલ્લા



 લ્લ
 કિલ્લો
રસગુલ્લા



બ્બા
તબક્કો
મુન્ની



ન્ના
ચોગ્ગો
મુન્ના



વાકયોનું વાંચન અને લેખન 
૧. કાકા ઝભ્ભો પહેરે છે.
૨. પન્ના લસ્સી બનાવે છે.
૩. દિલ્લી ભારતની રાજધાની છે.
૪. મુન્નીને રસગુલ્લા ભાવે છે.
૫. મારા જિલ્લાનું નામ આણંદ છે.
૬. ચાલો રમેશ સાથે ગમ્મત કરીએ.
૭. અહિયાં બધુ અધ્ધરતાલ ચાલે છે.
૮. પપ્પા મને છપ્પન રૂપિયા આપો.
૯. વિરાટ કોહલીએ ચોગ્ગાથી શરૂઆત કરી.
૧૦. મુન્ના ચાલ કેરમ લઈ લે.
૧૧. ડબ્બામા લાડુ છે.
૧૨. આ તબક્કો સારો છે.
૧૩. મમ્મીએ મને પચ્ચીસ લખોટી આપી.
૧૪. અંબાજી ગબ્બર ઊંચો છે.
ધોરણ-૨
એકમ-૧૩. ચપટ્ટી વાગે પટ્ટ...પટ્ટ
અધ્યયન નિષ્પતિ:- દંડરહિત સમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
  ક્ક
ફ્ફ
ટિપ્પ



ક્ક
જ્જ
પ્પા



ગુબ્બારો
ટ્ટ
જુસ્સો



પ્પો
ક્ક
ટ્ટો



 ક્કો
જ્જ
ક્કરિયું



ટ્ટો
ટ્ટ
ક્કડખોદ



  મુઠ્ઠી
ક્ક
ક્કરટેટી



કબડ્ડી
બુટ્ટી
માપપટ્ટી



 ક્કો
ક્ક
ઠ્ઠા



  ડ્ડી
  ક્કો




ચિઠ્ઠી
પ્પ




ક્ક
જ્જ




વાકયોનું વાંચન અને લેખન 
૧. વિશાલ પાસે ચાંદીનો ડબ્બો છે.
૨. આ ગુબ્બારો લીલો છે.
૩. આ પક્ષીનું નામ લક્કડખોદ છે.
૪. તમારું નામ જયેશભાઇ ભટ્ટી છે?
૫. આપ સારસા ગામના સજ્જન માણસ છો.
૬. નરેશભાઈ આપનો તુક્કો સફળ થઈ ગયો.
૭. ચાલો કબડ્ડી રમીએ.
૮. આ માપપટ્ટી નાની છે.
૯. આપણે સૌ ભેગા મળી ગાડીને ધક્કો મારીએ.
૧૦. આ એક્કો છે.
૧૧. સક્કરટેટી ઘણી જ મીઠી છે.
૧૨. અપ્પુ વર્ગમાં છઠ્ઠા નંબરે પાસ થયેલ છે.
૧૩. આ બુટ્ટી કાળી છે.
૧૪. ઉજ્જડ વનમાં ચપ્પલ પહેરીને જવું જોઈએ.
ધોરણ-૨
એકમ-૧૪. બચ્ચું કહે...
અધ્યયન નિષ્પતિ:- દંડરહિત અને સદંડી અસમાન મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
  મ્યાઉં
સ્ટેશન
વ્યા
નાચ્યો
ધાન્ય

ચ્ચાં
લ્પે
સ્ત્ર
શબ્દ
કાવ્ય

ધ્યા
ગુપ્ત
  શાસ્ત્ર
વસ્તુ
કાવ્યા

લાગ્યા
સ્તી
લ્પે
 સ્વેટર
જીત્યા

 વ્હાલી
વૈરાગ્ય
પુષ્પ
પાડ્યો
સ્વચ્છ

સ્લે
મ્પ
ખ્ત
અલ્પના


  ત્ય
લ્પાહાર
લાવણ્ય
ચુસ્ત


અસત્ય
નાસ્તો
લ્પના
ભાગ્ય


 શિલ્પા
ખ્યા
વનસ્પતિ
નાવીન્ય


 સુસ્ત
  સ્તું
યોગ્ય
ચિત્રાત્મક


શૂન્ય
ન્ય
પરિસ્થિતિ
સરસ્વતી


વ્યા
આરોગ્ય
ન્ય
મસ્ત


વાકયોનું વાંચન અને લેખન 
૧. આ પીળું સ્વેટર છે.
૨. આ ગુબ્બારો લીલો છે.
૩. આ પક્ષીનું નામ લક્કડખોદ છે.
૪. તમારું નામ જયેશભાઇ ભટ્ટી છે?
૫. આપ સારસા ગામના સજ્જન માણસ છો.
૬. નરેશભાઈ આપનો તુક્કો સફળ થઈ ગયો.
૭. ચાલો કબડ્ડી રમીએ.
૮. આ માપપટ્ટી નાની છે.
૯. આપણે સૌ ભેગા મળી ગાડીને ધક્કો મારીએ.
૧૦. આ એક્કો છે.
૧૧. સક્કરટેટી ઘણી જ મીઠી છે.
૧૨. અપ્પુ વર્ગમાં છઠ્ઠા નંબરે પાસ થયેલ છે.
૧૩. આ બુટ્ટી કાળી છે.
૧૪. ઉજ્જડ વનમાં ચપ્પલ પહેરીને જવું જોઈએ.
ધોરણ-૨
એકમ-૧૫. પવન અને સૂર્ય
અધ્યયન નિષ્પતિ:- ‘ર’ કાર મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતાં શબ્દો અને વાક્યો વાંચે છે અને લખે છે.
શબ્દોનું વાંચન અને લેખન
  ર્વ
ર્મ
ર્યાદા
પ્રગાઢ
પિતૃ

ર્વ
ર્પ
ર્મદા
પ્રતિજ્ઞા
વૃક્ષ

કર્જ
ર્પ
  ર્વ
ગ્રં
માર્ચ

ર્જ
સાર્થ
 પ્રાર્થના
 પ્રિ
નૃત્ય

  ર્ચ
સમર્પ
પ્રધાન
શુક્ર
સૃષ્ટિ

ર્ચા
આચાર્ય
પ્રક્રિયા
  પ્રેરણા
ટ્રે

  ર્ષા
ર્મિલા
વિક્ર
નૃ
રાષ્ટ્ર

પાર્થ
આશીર્વા
પ્રચાર
કૃપા
ડ્ર

  માર્ગ
આકર્ષ
પ્રસાર
મૃ


  પૂર્વા
  મૂર્તિ
  પ્રા
ગૃ


નિસર્ગ
ર્મ
પ્રકાર
મૃ


ર્ટ
માર્થા
પ્રસાદ
પ્રવૃત્તિ


વાકયોનું વાંચન અને લેખન 
૧. આજે પ્રાર્થનામાં રાહુલે સારી રજૂઆત થઈ.
૨. સભામાં આજે મુખ્ય પ્રધાન આવવાના છે.
૩. અમને તમારા પર ગર્વ છે.
૪. પાર્થને રાષ્ટ્રગીત ગાતા આવડે છે.
૫. પ્રતિજ્ઞાને નૃત્ય કરતાં આવડે છે.
૬. એપ્રિલ પછી મે આવે છે.
૭. આ ટ્રેન અમદાવાદ જવાની છે.
૮. ત્રિકોણના ત્રણ પ્રકાર છે.
૯. ચાલો આજે ભૂકંપ પર ચર્ચા કરીએ.
૧૦. વિક્રમભાઈ એક સારા આચાર્ય છે.
૧૧. આપણે લજ્જા ગોસ્વામીમાંથી પ્રેરણા લેવી જોઈએ.
૧૨. આ સફેદ શર્ટ ઘણું જ આકર્ષક છે.
૧૩. કૃપા આજે પહેલી બેન્ચ પર બેસશે.
૧૪. વર્ષાબેન દર રવિવારે ચર્ચમાં જાય છે.
ધોરણ-૨
એકમ-૧૬. લાલચનું પરિણામ
અધ્યયન નિષ્પતિ:- વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. ઉપસર્ગ અને પૂર્વગ જોડે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે. સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે.
વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે.
રૂઆબદાર છોકરો
રાજાએ સિપાઈઓને આદેશ આપ્યો કે એ બહાદુર છોકરાને માનભેર કચેરીમાં લઈ આવો. સિપાઈઓ છોકરાને લેવા ઉપડ્યા પણ વિચારતા હતા કે રાજાજી, આ છોકારાને આટલું બધું માન કેમ આપે છે? શું એ છોકરો ઈમાનદાર હશે? કે પછી એણે કઈ બહાદુરીવાળું કામ કર્યું હશે?
છોકરાને શોધતા સિપાઈઓ એના ઘરે પહોચ્યા ત્યાં જઈ રુઆબભેર પૂછ્યું. ક્યાં છે છોકરો? એને રાજાજીદરબારમાં બોલાવે છે. છોકરાની મા ઘરમાથી બહાર આવી સિપાઈઓને અદબપૂર્વક કહ્યું એ તો ગાયો ચરાવવા વગડામાં ગયો છે. સિપાઈ છોકરાને શોધતા વગડામાં પહોંચ્યા.
ત્યાં એક ઊંચા ટેકરા પર ચાર પાંચ ગોવાળિયાની વચ્ચે એક છોકરો દમામભેર ઊભો હતો. છોકરો નીડરતાપૂર્વક કહે: હું હમણાં આવું તો મારી ગાયોનું ધ્યાન કોણ રાખશે? સિપાઈઓ છોકરાની વાત સાંભળી મૂંઝાયા. રાજાજીનો હુકમ હતો કે છોકરાને માનભેર લઈ આવવો અને આ તો આવવાની ના પાડે છે!
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
૧. સિપાઈઓ કોને લેવા ઉપડ્યા?
૨. સિપાઈઓ કોના આદેશથી બહાદુર છોકરાને લેવા ગયા?
૩. શું એ છોકરો ઈમાનદાર હતો?
૪. છોકરો વગડામાં શું કામ કરતો હતો?
૫. સિપાઈઓ છોકારાને લેવા પહેલા ક્યાં ગયા?
૬. છોકરો વગડામાં કેટલા છોકરા વચ્ચે ઊભો હતો?




વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે. સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે.
   વનસ્પતિના વિવિધ ભાગોના નામ:-
૧. મૂળ
૨. થડ
૩. ડાળ
૪. પાન(પર્ણ)
૫. ફૂલ(પુષ્પ)
૬. ફળ

સ્થાનિક વનસ્પતિના નામ
ગુલાબ
ચંપો
કરેણ
બારમાસી
મોગરો
બોગનવેલ
જાસૂદ
આસોપાલવ
લીમડો
આંબો
પીપળો
વડ
રાયણ
બાવળ
ગુલમહોર
જામફળ
પપૈયો
નિલગીરી
કેળા
નાસપતી








તહેવારોના નામ
ઉતરાયણ
પ્રજાસત્તાક દિન
વસંતપંચમી
 શિવરાત્રી
હોળી
રામનવમી
રક્ષાબંધન
જન્માષ્ટમી
નવરાત્રી
દશેરા
દિવાળી
બેસતુવર્ષ
ભાઇબીજ
સ્વાતત્ર દિન 



શરીરના ભાગોના નામ
મોં
કપાળ
નાક
હોઠ
જીભ
કાન
હાથ
આગળી
અંગૂઠો
હથેળી
પગ
ઘૂટણ
પેટ
આંખ



મિત્રોના નામ
નરેન્દ્ર
વિશાલ
સંજય
કિરણ
વનરાજ
દિલિપ
બંકિમ
જીજ્ઞેશ
કમલેશ
અક્ષય
ઉત્પલ
અલ્પેશ
ધોરણ-૨
એકમ-૧૭. તું આવ મજાની ખિસકોલી
અધ્યયન નિષ્પતિ:- સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે. વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે. પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે.
          પરેશ અને જયેશ બગીચામાં દડા વડે રમી રહ્યાં છે. નજીકના બાકડા પર એક દાદાજી અને દાદીમા બેઠા છે.
દાદીમા: દીકરાઓ તમે અહી રોજ રમવા આવો છો?
  પરેશ: રોજ તો નહીં પણ દર રવિવારે.
દાદીમા: શું તમને રમવાનો સમય મળે છે?
  જયેશ: ના દાદીમા. પણ તોય રમવું તો પડે જ ને?
   દાદા: જરૂર..... રમવું પડે.
 પ્રશ્નો
 ૧.બગીચામાં દડો કોણ કોણ રમતું હતું?
 ૨. નજીકમાં બાંકડા પર કોણ બેઠું હતું?
 ૩. પરેશ અને જયેશ બગીચામાં કયા દિવસે રમવા આવતા   હતા?
 ધોરણ-૨
એકમ-૧૭. તું આવ મજાની ખિસકોલી
અધ્યયન નિષ્પતિ:- સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે. વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે. પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે.
 વર્ગીકરણ કરો.
  સ્કૂટર,બસ,મોટર,રીક્ષા,હોડી,વિમાન,આગબોટ,હેલિકોપ્ટર,બળદગાડું,સાઇકલ,રોકેટ
જમીન પર ચાલતાં વાહનો
પાણી પર ચાલતાં વાહનો
હવામાં ચાલતાં વાહનો
બળદગાડું
હોડી
વિમાન
સાઇકલ
આગબોટ
હેલિકોપ્ટર
રીક્ષા

રોકેટ
મોટર


બસ


વર્ગીકરણ કરો.
 કૂતરો,શિયાળ,સસલું,વાઘ,હાથી,ગાય,રીંછ,ઘોડો,જિરાફ,બકરી,સિંહ,ઊંટ,ઘેટું,હરણ
પાલતું પ્રાણીઓ
જંગલી પ્રાણીઓ
કૂતરો
શિયાળ
સસલું
વાઘ
ગાય
હાથી
ઘોડો,બકરી
રીંછ,જિરાફ
ઊંટ,ઘેટું
સિંહ,હરણ
ધોરણ-૨
એકમ-૧૭. તું આવ મજાની ખિસકોલી
અધ્યયન નિષ્પતિ:- સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે. વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે. પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે.
 વર્ગીકરણ કરો.
બટાકા,ડુંગરી,કેળાં,ટામેટાં,સફરજન,ચીકુ,રીંગણ,કારેલાં,દૂધી,પપૈયું,દાડમ,ભીંડા,સીતાફળ,કેરી,ચેરી,દ્રાક્ષ,ફુલાવર, મરચાં,ધાણા,તરબૂચ,સક્કરટેટી,મૂળા,ગાજર,અનનાસ,નારંગી
શાકભાજી
ફળ
બટાકા
કેળાં
ડુંગરી
સફરજન
ટામેટાં
ચીકુ
રીંગણ
પપૈયું
કારેલાં
દાડમ
દૂધી
સીતાફળ
ભીંડા
કેરી
ફુલાવર
ચેરી
મરચાં
દ્રાક્ષ
ધાણા
તરબૂચ
મૂળા
સક્કરટેટી
ગાજર
અનનાસ,નારંગી
ધોરણ-૨
એકમ-૧૭. તું આવ મજાની ખિસકોલી
અધ્યયન નિષ્પતિ:- સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે. વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે. પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે.
 નીચેના વ્યવસાયોની એક વિશેષતા લખો.
સુથાર:- સુથાર લાકડામાથી પલંગ,કબાટ,બારણું,બારી બનાવી આપે  છે.
કુંભાર:- કુંભાર માટીમાથી પાણી ભરવા માટે માટલા,માટલી,ઘડા બનાવી આપે  છે.
લુહાર:- લુહાર લોખંડમાથી વિવિધ ઓજારો બનાવી આપે  છે.
વાળંદ:- વાળંદ આપણાં વાળ કાપે છે અને દાઢી બનાવી આપે છે.
ડૉક્ટર:- ડૉક્ટર આપણે જ્યારે માદા પડીએ ત્યારે દવા  આપે છે.
સફાઈ કામદાર:-આપણા ફળીયા તેમજ સોસાયટીની સાફ-સફાઈ કરી સ્વચ્છતા રાખેછે.
કડીયો:- કડીયો આપણું ઘર બનાવી આપે છે.
પોલીસ:- પોલીસ આપણને  સુરક્ષા પૂરી પાડે છે.
ટપાલી:- ટપાલી આપણા સગા-સબંધીની  ટપાલ લાવે છે.






ધોરણ-૨
એકમ-૧૮.કઈ એકલા ખવાય?
અધ્યયન નિષ્પતિ:-સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણે છે.લિંગ પરીવર્તન કરે છે. 
વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. શબ્દરમત દ્વારા શબ્દભંડોળ વિકસાવે છે. દિશાઓ ઓળખેછે.
નીચેનો ફકરો વાંચી ઉદાહરણ મુજબ શબ્દો લખો તેમજ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો લખો અને લિંગ પરીવર્તન કરો.
       મનોજભાઇ છૂટક મજૂરી કરતા હતા.લાકડાના વેપારી સાથે મુલાકાત થઈ.મનોજભાઇ ને જંગલમાથી લાકડાં કાપી લાવવાનું કામ સોપ્યું. મનોજભાઇ ખુશ-ખુશ થતાં જંગલમાં ઉપડ્યા. હાશ! આજે તો સારી મજૂરી મળશે.મારાં બાળકો હવે ભૂખે નહિ મરે! મનોજભાઇ એ એક ઝાડ પર કુહાડી ઉગામી,ત્યાં જ 
ઝાડ બોલ્યું.’ ભલા માણસ,મે તારું શું બગાડ્યું છે? મારો શા માટે વધ કરે છે? 
મનોજભાઇ કઈ વિચારે એ પહેલાં ઝાડ પરથી ચાર-પાંચ પંખી ઊડ્યાં....... એમને થયું,ઝાડ કાપવાથી જંગલ વેરાન થશે, વરસાદ આવતો અટકી જશે,દુષ્કાળ પડશે.આમ વિચારી મનોજભાઇ એ ઝાડ નહિ કાપવાનું નક્કી કર્યું.
ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો.
કાપ-બિનકાપ   પંખી-બિનપંખી
  મુલાકાત-બિનમુલાકાત   ઉગામી-બિનઉગામી
કામ-બિનકામ   વેરાન-બિનવેરાન
મરે-બિનમરે   આવતો-બિનઆવતો

સમાનાર્થી શબ્દો ફકરામાથી શોધીને  લખો.
શેઠ-વેપારી   પક્ષી-પંખી
સારો માણસ-ભલો માનસ   ઉજ્જડ-વેરાન
વિરુદ્ધાર્થી શબ્દો ફકરામાથી શોધીને  લખો.
નકામી-સારી નાખુશ-ખુશ
સુધારવું-બગાડવું નાપસંદ-પસંદ
બચાવવું-મારવું જવું-આવવું

ખાલી જગ્યા પૂરો.
૧. મનોજભાઇ  છૂટક મજૂરી કરતાં ................ ( હતી,હતા)
૨. મનોજભાઇ ને ઝાડ કાપવાનું કામ મળતા..................... થઈ ગયા.( ખુશ,દુ:ખી)
૩.કામ મળતા......................ના બાળકો હવે ભૂખે મરશે નહિ.( મંગળભાઈ,મનોજભાઇ)  
૪. ઝાડ પરથી ................ પંખીઓ ઊડી ગયા. ( ચાર-પાંચ,બે ચાર)
૫. ઝાડ કાપવાથી .................. વેરાન થઈ જશે. (નદી,જંગલ)

ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો.
મમ્મી-પપ્પા         છોકરી-છોકરો
કાકી- કાકા   રાણી-રાજા
મામી-મામા   દાદી-દાદા
માસી-માસા   કૂતરી-કૂતરો
ફોઇ-ફુઆ   બકરી-બકરો

દિશાઓ ઓળખે છે.
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણે છે.
સમાનાર્થી શબ્દો
વિરુદ્ધાર્થી શબ્દો
માતા
મા
મૂર્ખ
હોશિયાર
વંદન
નમન
આવવું
જવું
જુદાં જુદાં
વિવિધ
રડવું
હસવું
બીક
ડર
અંદર
બહાર
પ્રકાશ
અજવાળું
મારું
તારું
દીવાલ
ભીંત
રંગીન
સફેદ
વૃક્ષ
ઝાડ
નકામું
ઉપયોગી
હોશિયાર
ચતુર
સાચું
ખોટું
રસ્તો
માર્ગ
ઊંચું
નીચું
       મિત્ર
     ભાઈબંધ
જાડું
પાતળું
      ફરવું
ટહેલવું
દિવસ
રાત
અચાનક
એક દમ
       નાના
મોટા
નિશાળ
શાળા
જીત
હાર
બેસવું
બેઠા
તોડવું
જોડવું
ઉછેરવું
મોટા કરવું
આજે
કાલે
વાવવું
રોપવું
સફેદ
કાળું
વજનદાર
       ભારે
મારવું
બચાવવું
સ્મિત
હાસ્ય
નજીક
દૂર
સ્વચ્છ
ચોખ્ખું
સાચી
        જૂઠી
ધોવું
સાફ કરવું
આપવું
લેવું
ધૂળ
માટી
મિત્ર
દુશ્મન
બહાદુર
હિમ્મતવાન
સ્વાર્થ
નિ:સ્વાર્થ
ધોરણ-૨
એકમ-૧૯.દલો તરવાડી
અધ્યયન નિષ્પતિ:-નો,ની,નું,ના પ્રત્યયનો ઉપયોગ કરે છે.વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે.દિશાઓ ઓળખે છે.રાષ્ટ્રગીત ગાય છે.સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે. વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવી શકશે.
નો,ની,નું,ના પ્રત્યયનો ઉપયોગ કરે છે.
ઉદાહરણ પ્રમાણેનાં ‘ નો,ની,નું,ના’ ખાલી જગ્યામાં પૂરો.
૧. આરતીની  થાળી તૈયાર છે.
૨. દીપકનો રાષ્ટ્ર પ્રેમ અદભૂત છે!
૩. આરઝુનું વિમાન ઉડવા માટે જઈ રહ્યું છે.
૪. વિઠ્ઠલકાકાના દીકરાઓ આર્મીમાં છે.
૫. સરોજની શાળા ગ્રીન શાળા છે.
૬. મહેશભાઈનો બંગલા નંબર પાંચ છે.
૭. ધીરેનભાઈનું  સ્કૂટર નવું જ છે.
૮. આપણા સરપંચના ભાઈ મુખ્યમંત્રી સાહેબના મિત્ર છે.
ઉદાહરણ મુજબ શબ્દો બનાવો.
વન-ઉપવન
આચાર્ય-ઉપાચાર્ય
સાગર-ઉપસાગર
નામ-ઉપનામ
ગ્રહ-ઉપગ્રહ
ખંડ- ઉપખંડ
જવાબના આધારે પ્રશ્નો બનાવીને લખો.
૧. આપણે કેટલા હાથ હોય છે?
      આપણે બે હાથ હોય છે.
૨..................................................... 
    મોર કળા કરે છે.
૩...................................................
    આપણા રાજ્યનું નામ ગુજરાત છે.
૪....................................................
    વિજયભાઈ અમારા વર્ગ શિક્ષક છે.
૫...................................................
  તડબૂચ એક ફળ છે.
૬..................................................
  બકરી,ગાય,ભેસ દૂધ આપે છે.
૭.................................................
  આપણો રાષ્ટ્રધ્વજ ત્રણ કલરનો છે.
૮..................................................
   અમે બે આંખોથી જોઈ શકીએ છે.
૯...................................................
  ઝાડના થડના લાકડામાથી ખુરશી,ટેબલ બને છે.
૧૦..................................................
  જેને ચાંચ અને પાંખ હોય તેને પંખી કહેવાય.
૧૧...................................................
   પતંગ ઉતરાયણના દિવસે ઉડાડાય છે.

સમાનાર્થી શબ્દની નીચે લીટી દોરો.
સવાર- પ્રભાત,  સાંજ,  બપોર,  રાત્રિ
નભ-   ધરતી,  આકાશ,  પૃથ્વી,  ક્ષિતિજ
સફેદ-  કાળું,   શ્યામ,   ધોળું,    પીળું
સાચું-  ખરું,   ખોટું,    મોટું,   નાનું
હોશિયાર-  નમ્ર,  ચતુર, અતૂટ,  વિનયી
માસ-  દિવસ, મહિનો, અઠવાડિયું, વર્ષ
પાણી- નભ,  વાણી,  જળ, નર
નદી-  વનિતા,  સરીતા, જમીતા, નચિતા
નીચેનો ફકરો વાંચીને જવાબ લખો.
      હાથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે. તે જંગલમાં રહેનારું પ્રાણી છે. હાથી ઘાસ  અને ઝાડનાં પાન ખાય છે. હાથીના  બચ્ચાને મદનિયું કહે છે. હાથી પોતાની સૂંઢ વડે મોટા મોટા લાકડા ઊચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઇ શકે છે. હાથી ને પાણીમાં રહેવાનુ બહુ જ ગમે છે.

૧. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે?     ...........................
૨. હાથી શું ખાય છે? ...........................
૩. હાથીના બચ્ચાને શું કહે છે?  ...........................
૪. પાણીમાં કોને રહેવાનું પસંદ છે?    .............................
૫. હાથીનો રંગ કેવો હોય છે? .............................




નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
૧. રંગોળી- આજે રંગોળી ગાંધીજી ગ્રુપ દ્વારા તૈયાર કરેલ છે.
૨. દિવાળી-........................................................................
૩. ફટાકડા-.........................................................................
૪. દર્શન-...........................................................................
૫. પ્રણામ-.........................................................................
૬. હરણ-...........................................................................
૭. ભીમ-............................................................................
૮. ઋત્વિક-........................................................................
૯. હીંચકો-........................................................................
૧૦.સિપાઈ-........................................................................
૧૧.ચતુષ્કોણ-........................................................................
૧૨.વાંસળી-........................................................................
૧૩.રાખડી-........................................................................
૧૪.લુચ્ચો-........................................................................
૧૫.પરિસ્થિતિ-........................................................................
૧૬.વૈભવ-........................................................................
૧૭.વસંતઋતુ-........................................................................
૧૮.બહાદુર-........................................................................
૧૯.મીણબત્તી-........................................................................
૨૦. બુટ્ટી-........................................................................
૨૧.પ્રકાર-........................................................................
૨૨.તાળું-........................................................................
૨૩.પૂજારી-........................................................................
નીચેના ફકરાનું શ્રુતલેખન  કરો.
૧. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. એક નાના       ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી. ઉંદરોને સિંહના શરીર પર દોડાદોડી  કરવાની મજા પડી.
૨. તડબૂચ એક ફળ છે. તે ઉપરથી લીલું અને અંદરથી લાલ હોય છે. તે ઉનાળામાં થાય છે. તડબૂચ સ્વાદે ગળ્યું હોય છે. તડબૂચ નદી કિનારે પણ થાય છે. 
૩. એક નાનું ગામ હતું. ગામ પાસે એક નદી હતી. નદી સાંકડી અને ઊંડી હતી.ચોમાસામાં એમાં ખૂબ પાણી આવતું હતું. સામે કાંઠે જવા માટે લાકડાનો પુલ હતો.
૪. પછી ઘણે વખતે કાર્તિકેય આખી દુનિયા ફરીને ઘેર આવ્યા અને માતાપિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીને લીધે તેઓ થાકીને લોથપોથ  થઈ ગયા હતા.તેમણે જોયું તો  ગણેશ મોજથી માના ખોળામાં બેઠા હતા.
૫. ઢોલક સંગીતનું સાધન છે. તે અંદરથી પોલું હોય છે. ઢોલકની બંને બાજુએ ચામડું લગાવવામાં આવે છે. તે નાની લાકડી કે હાથ વડે વગાડવામાં આવે છે.
૬. દાદાજી: હવે આને રમત બનાવીએ. તમારી પાસે દડો છે. એ એકબીજાને આપતા રહો. હું ‘સ્ટોપ’ કહું ત્યારે દડો જેના હાથમાં હોય તે પોતાનો પરિચય આપશે. વાહ! આતો નવી રમત!
૭.  આ નદી છે. નદીમાં પાણી છે. નદીમાં માછલીઓ,કાચબા અને નાના નાના છોડ પણ છે. નદીમાં  પાણી કાચ જેવું ચોખ્ખું દેખાય  છે.નદીની આપણે પૂજા કરીએ છે.
૮.  એક ભરવાડ હતો. તેની પાસે ઘણાં ઘેટાં-બકરાં હતાં.તેણે ભેંસો પણ રાખી હતી.
તે દૂધ,દહીં,છાસ,ઘી  વેચતો હતો. એક દિવસ તે ભેંસ ખરીદવા નીકળ્યો.
૯.  ઘોડેસવાર  એ સમસ્યાને  સમજી ગયો, જાણ્યું કે કોઈ ત્રાગાળું  વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં  પરોવીને  મારે સીમાડે લોહી   છાંટશે.
૧૦. મનીષને અચાનક યાદ આવ્યું  કે નિશાળમાં  આજે જુદા જુદા આકારો વિશે  ભણાવેલું.મંદિરની ધજા જોઈને બોલી ઊઠ્યો, અરે! આનો આકાર તો ત્રિકોણ છે.
૧૧. ચાલો, પેલા માળીકાકા ત્યાં છોડને પાણી પિવડાવે છે. એમને આ કેરી આપી દઈએ. આપણાથી આ કેરી ન ખવાય.
૧૨. ઋષિવર, આપણા આશ્રમના  ઉપવનમાં આ સસલું તરફડતું હતું. અરે, ધોળા ધોળા રૂ જેવા આ મૂંગા સસલાને  કોણે ઘાયલ કર્યું હશે?
૧૩. મારા પિતાજીનું નામ રમેશભાઈ છે. તેઓ વડોદરામાં એક  ફેક્ટરીમાં  કામ કરવા જાય છે. તે રોજ સવારે વહેલા ઊઠીને સ્કૂટર લઈ ને ફેક્ટરીમાં જાય છે.
૧૪. ગાંધીનગર વધુ વૃક્ષો ધરાવનાર શહેર તરીકે જાણીતું બન્યું છે. ગાંધીનગરમાં મોટા ભાગના લોકો દૂર દૂરથી  આવીને વસ્યા છે. 
૧૫. બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા રવાના થયા. શેખ અબદુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી.
૧૬. એક હતા માજી. તેમને પાવભાજી ખાવાં હતા. તેમણે હાથમાં થેલી લીધી અને શાકભાજી લેવા ખેતરે ગયાં. ખેતરમાં તો સરસ મજાનાં તાજાં-લીલાં શાકભાજી.
૧૭. એક પંખી ઊડીને નીચે આવ્યું. એક છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું: તું કેમ સાવ દુબળો-પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી?
૧૮. નાનપણથી જ વાલાને ઘોડા સાથે ભારે પ્રીત. વાલા કેસરિયાના તબેલામાં અરબી,પંજાબી,કચ્છી અને કાઠિયાવાડી ઘોડા હણહણાટી કરે.
૧૯. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાંને દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી. પણ કાગડો બહુ પાક્કો હતો.
૨૦. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એનું નામ તુલમોહન હતું.લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા.મોહન અદભૂત મૂર્તિઓ બનાવતો હતો.
૨૧. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું : મોચી ભગત,તમને કશી ગમ નથી.સોનું બનાવીને પૈસા બનાવો ને મઝા કરો.આ કાચી દુકાન ને પાકી કરો.
૨૨. એક હતો છોકરો.તેને સૌ ભાઈ કહે. ભાઈએ પાળ્યું મીંદડું.વાહ ભાઈ વાહ.
ભાઈને ભાવે શીરો.
૨૩. મારું નામ રાજુ છે. હું બીજા ધોરણમાં ભણું છું. મારું ઘર ઉગમણી દિશામાં છે. મારા ઘરની પૂર્વ દિશામાં રામજીભાઈ રહે છે.
૨૪. આપણે જમતા પહેલાં હાથ ધોવા જોઈએ અને પછી મોઢું કોગળા કરીને સાફ કરવું જ જોઈએ. શરીરની સ્વચ્છતા રાખવી જરૂરી છે.
૨૫. તમારી વાત સાચી છે. નાના- મોટા થવું એ મારી કલા છે.વહેલા-મોડા આવવું એ મારો સ્વભાવ છે. મને સૂરજની દોસ્તી ગમે છે.તમારી સાથે રમવું પણ ગમે છે.